gu_tn_old/act/10/47.md

876 B

Can anyone keep water from these people so they should not be baptized, these people who have received ... we?

પિતર આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી ખ્રિસ્તીઓને ખાતરી આપવા માટે કરે છે કે વિદેશી વિશ્વાસીઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ પણ આ લોકોને બાપ્તિસ્માથી દૂર રાખવા જોઈએ નહિ! આપણે તેમને બાપ્તિસ્મા આપવું જોઈએ કારણ કે તેઓએ પ્રાપ્ત કર્યું છે ... અમે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])