gu_tn_old/act/10/45.md

1.3 KiB

the gift of the Holy Spirit

અહીં પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે સર્વને આપવામાં આવ્યો છે.

the Holy Spirit was poured out

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પવિત્ર આત્મા રેડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

poured out

પવિત્ર આત્મા વિશે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે કંઈક છે જે લોકો પર રેડવામાં આવ્યું હોય. તે ઉદાર માત્રા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઉદારતાથી આપાવામાં આવ્યું છે""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the gift

મફત ભેટ

also on the Gentiles

અહીં ""તે પરંતુ"" એ પવિત્ર આત્માની હકીકતનો ઉલ્લેખ કરે છે જે યહૂદી વિશ્વાસીઓને પહેલેથી જ આપવામાં આવ્યો હતો.