gu_tn_old/act/10/40.md

691 B

God raised him up

અહીં ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જે કોઈને મરણમાંથી ફરીથી સજીવન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને ત્રીજે દિવસે ફરી સજીવન કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the third day

તેમના મરણ પછીના ત્રીજા દિવસે

caused him to be seen

મરણમાંથી સજીવન થયા પછી ઘણા લોકોને તેમને જોવાની મંજૂરી આપી