gu_tn_old/act/10/39.md

906 B

General Information:

અમે"" અને ""અમે"" શબ્દો પિતર અને પ્રેરિતો તથા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તેમની સાથે હતા. અહીં ""તે"" અને ""તેને"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

in the country of the Jews

આ તે સમયના યહૂદીયાનો ઉલ્લેખ કરે છે.

hanging him on a tree

આ બીજો ભાવ છે જે વધસ્તંભને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને લાકડાના વધસ્તંભ પર ખીલાઓ માર્યા