gu_tn_old/act/10/38.md

1.5 KiB

the events ... and with power

આ લાંબુ વાક્ય છે, જે કલમ 36 માં શરૂ થાય છે, યુએસટીની જેમ ઘણાં વાક્યોમાં ટૂંકાવી શકાય છે. ""તમે ... સર્વને જાણો છો. તમે જાતે જ જાણો છો ... જાહેર કર્યું છે. તમે ઘટનાઓ ... સામર્થ્યથી જાણો છો

God anointed him with the Holy Spirit and with power

પવિત્ર આત્મા અને ઈશ્વરનું સામર્થ્ય વિશે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જેને કોઈપણ વ્યક્તિ પર રેડવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

all who were oppressed by the devil

સર્વ"" શબ્દ એ સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ દુષ્ટાત્માથી પીડિત છે"" અથવા ""ઘણાં લોકો કે જેઓ દુષ્ટાત્માથી પીડાઈ રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

God was with him

રૂઢીપ્રયોગ “તેની સાથે હતો” એટલે કે “તેને મદદ કરી રહ્યો હતો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)