gu_tn_old/act/10/33.md

865 B

at once

તરત જ

You are kind to have come

આ અભિવ્યક્તિ રજૂ કરે છે કે પિતર આવી રહ્યો છે તે જણાવવાની એક નમ્ર રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચોક્કસપણે આવવા બદલ તમારો આભારમાનું છું

in the sight of God

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે.

that you have been instructed by the Lord to say

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ તમને જે કહેવા માટે કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)