gu_tn_old/act/10/31.md

530 B

your prayer has been heard by God

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમારી પ્રાર્થનાઓ સાંભળી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

reminded God about you

ઈશ્વરના ધ્યાનમાં આવ્યા છે. આ દર્શાવતું નથી કે ઈશ્વર ભૂલી ગયા છે.