gu_tn_old/act/10/30.md

2.0 KiB

General Information:

31 અને 32 કલમોમાં જે દૂતે કર્નેલિયસને કહ્યું હતું તેને ટાંકે છે જ્યારે રાત્રે નવ વાગ્યે તેને દર્શન થયું હતું. ""તમે"" અને ""તમારા"" શબ્દો સર્વ એકવચન છે. અહીંના ""અમે"" શબ્દમાં પિતરનો સમાવેશ થતો નથી. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]])

Connecting Statement:

કર્નેલિયસે પિતરના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો

Four days ago

પિતર સાથે વાત કરતા પહેલા કર્નેલિયસ ત્રીજી રાત પહેલાના દિવસનો ઉલ્લેખ કરી રહ્યો છે. બાઈબલની સંસ્કૃતિ વર્તમાન દિવસની ગણતરી કરે છે, તેથી ત્રણ રાત પહેલાનો દિવસ ""ચાર દિવસ પહેલાનો"". વર્તમાન પશ્ચિમી સંસ્કૃતિ વર્તમાન દિવસની ગણતરી કરતી નથી, તેથી ઘણાં પશ્ચિમી લોકો આ અનુવાદને ""ત્રણ દિવસ અગાઉ"" એમ વાંચે.

praying

કેટલાક પ્રાચીન અધિકારીઓ સામાન્ય રીતે “પ્રાર્થના” કહેવાને બદલે “પ્રાર્થના અને ઉપવાસ” કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)

at the ninth hour

સામાન્ય બપોરનો સમય કે જ્યારે યહૂદીઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે.