gu_tn_old/act/10/27.md

983 B

General Information:

અહીંયા ""તેને"" શબ્દ કર્નેલિયસનો ઉલ્લેખ કરે છે. અહીં ""તમે"" અને ""તમે"" શબ્દો બહુવચન છે અને તેમાં કર્નેલિયસ તેમ જ હાજર રહેલા વિદેશી લોકોનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

કર્નેલિયસના ઘરમાં જે લોકો હાજર હતા તેઓને સંબોધે છે.

many people gathered together

ઘણાં વિદેશી લોકો એકસાથે એકત્ર થયા હતા. સૂચિત છે કે આ કર્નેલિયસે આ લોકોને આમંત્રિત કર્યા તેઓ વિદેશીઓ હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)