gu_tn_old/act/10/25.md

618 B

when Peter entered

જ્યારે પિતરે ઘરમાં પ્રવેશ કર્યો

fell down at his feet to worship him

તેણે પિતરને પગે પડીને દંડ્વત પ્રણામ કર્યા. તેણે પિતરનું સન્માન કરવા આ કર્યું. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

fell down

તે ઇરાદાપૂર્વક જમીન સુધી નીચે નમે છે તે દર્શાવવા કે તે તેની ભક્તિ કરે છે.