gu_tn_old/act/10/22.md

1.2 KiB

General Information:

અહીંયા ""તેઓ"" અને ""તેઓને"" શબ્દો કર્નેલિયસના બે સેવકો અને સૈનિકનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 10:7).

A centurion named Cornelius ... listen to a message from you

આને ઘણાં વાક્યોમાં વહેંચી શકાય છે અને યુએસટીની જેમ સક્રિય સ્વરૂપમાં જણાવી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

worships God

અહીં “ભક્તિ” માટેનો શબ્દ એ ઊંડો માન અને આદર દર્શાવે છે.

all the nation of the Jews

આ સંખ્યાના લોકો ""સર્વ"" એ શબ્દ દર્શાવેલો છે જે ભાર મૂકે છે કે યહૂદીઓમાં આ વિશે કેટલી વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)