gu_tn_old/act/10/19.md

632 B

thinking about the vision

દર્શનના અર્થ વિષે આશ્ચર્ય દર્શાવવું

the Spirit

પવિત્ર આત્મા

Behold, three

ધ્યાન આપવું, કારણ કે હું જે કહેવાને જઈ રહ્યો છું તે સત્ય અને ઉપયોગી બંને છે: ત્રણ

three men are looking for you

કેટલાક પ્રાચીન લખાણોમાં માણસોની સંખ્યા ભિન્ન છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)