gu_tn_old/act/10/17.md

1.1 KiB

Peter was very confused

આનો અર્થ એ છે કે પિતર એ સમજવામાં તકલીફ અનુભવી રહ્યો હતો કે દર્શનનો અર્થ શો હતો.

behold

અહીંયા ""જુઓ"" શબ્દ આપણને આશ્ચર્યજનક માહિતી તરફ ધ્યાન રાખવા ચેતવે છે, આ કિસ્સામાં, દરવાજા પર બે માણસો ઊભા રહેલા છે.

stood before the gate

ઘરના દરવાજા આગળ ઊભા હતા. તે સૂચિત છે કે આ મકાનની મિલકતમાં પ્રવેશ કરવા માટે તેમાં દિવાલની સાથે એક દરવાજો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

after they had asked their way to the house

તેઓ ઘરે પહોંચે તે પહેલા આ બન્યું હતું. યુએસટીની જેમ અગાઉની કલમમાં બન્યું હતું.