gu_tn_old/act/10/12.md

744 B

all kinds of four-footed animals ... birds of the sky

પછીની કલમમાં પિતરના પ્રત્યુત્તર પરથી, તે સૂચિત કરી શકાય છે કે મૂસાના નિયમ અનુસાર યહૂદીઓને અમુક પ્રકારનો ખોરાક લેવાની મંજૂરી આપવામાં આવી નથી. વૈકલ્પિક અનુવાદ: ""પ્રાણીઓ અને પક્ષીઓ જેને મૂસાનું નિયમશાસ્ત્ર યહૂદીઓને ખાવા માટે મનાઈ ફરમાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)