gu_tn_old/act/10/02.md

995 B

He was a devout man, one who worshiped God

તે એક ધાર્મિક માણસ હતો, જે ઈશ્વરની ભક્તિ કરતો હતો તે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો અને તેના જીવન મારફતે સ્તુતિ અને મહિમા પ્રગટ કરતો હતો

worshiped God

“ભક્તિ કરવી” માટે શબ્દ એ અહીં ખૂબ ઉમદા માન અને આદર દર્શાવે છે.

he constantly prayed to God

નિરંતર"" શબ્દ એ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઈશ્વરને ઘણી પ્રાર્થના કરતો હતો"" અથવા ""તે નિયમિત ઈશ્વરને પ્રાર્થના કરતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)