gu_tn_old/act/10/01.md

951 B

General Information:

આ કલમો કર્નેલિયસ વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

આ કર્નેલિયસ વિશેની વાર્તાના ભાગની શરૂઆત છે.

Now there was a certain man

ઐતિહાસિક અહેવાલના આ ભાગમાં એક નવા વ્યક્તિને રજૂ કરવાની આ એક રીત છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

Cornelius by name, a centurion of what was called the Italian Regiment

તેનું નામ કર્નેલિયસ હતું. તે રોમન સૈન્યમાં ઇટાલિયન વિભાગના 100 સૈનિકોનો હવાલો કરનાર અધિકારી હતો.