gu_tn_old/act/08/27.md

1.5 KiB

Behold

જુઓ"" શબ્દ વાર્તામાં નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં આ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

eunuch

અહીંયા “ખોજો” નો ભાર એ ઇથોપિયાના ઉચ્ચ સરકારી અધિકારી હોવા વિશે છે, નહિ કે તેની શારીરિક સ્થિતિમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.

Candace

ઇથોપિયાની રાણીઓ માટેનું આ એક શીર્ષક હતું. જે રીતે મિસર રાજાઓ માટે ફારુન શબ્દનો ઉપયોગ થતો હતો તે જ સમાન છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

He had come to Jerusalem to worship

આ સૂચવે છે કે તે એક વિદેશી હતો જેણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને યહૂદી ભક્તિસ્થાનમાં ઉપાસના કરવા આવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તે યરૂશાલેમના ભક્તિસ્થાનમાં ઈશ્વરની ઉપાસના કરવા આવ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)