gu_tn_old/act/08/22.md

651 B

for the intention of your heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કરવાનો નિર્ધાર કર્યો હતો તે"" અથવા ""તમે જે કરવાનું વિચારી રહ્યા હતા તેના માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

this wickedness

આ દુષ્ટ વિચારો

he might perhaps forgive

તે માફ કરવાનું ઇચ્છી શકે છે