gu_tn_old/act/08/13.md

907 B

Simon himself believed

અહીંયા ""પોતે"" શબ્દનો ઉપયોગ સિમોનના વિશ્વાસ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓમાં સિમોન પરંતુ તેઓમાંનો એક હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

he was baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપ સિમોનને બાપ્તિસ્મા આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

When he saw signs

આ એક નવું વાક્ય શરૂ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે તેણે જોયું”