gu_tn_old/act/08/09.md

979 B

General Information:

સિમોન ફિલિપની વાર્તાનો પરિચય થાય છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓ મધ્યે કોણ હતો તે વિશેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

But there was a certain man ... named Simon

વાર્તામાં નવા વ્યક્તિને રજૂ કરવાનો આ એક માર્ગ છે. વાર્તામાં નવા વ્યક્તિને રજૂ કરવા માટે તમારી ભાષા વિવિધ શબ્દોનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

the city

સમારીઆમાંનું શહેર (પ્રેરિતોનાં કૃત્યો 8:5)