gu_tn_old/act/08/04.md

1.2 KiB

Connecting Statement:

ફિલિપની વાર્તા શરૂ થાય છે, જેને લોકોએ સેવક તરીકે પસંદ કર્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 6:5).

who had been scattered

વિખેરાઈ જવાનું કારણ, સતાવણી, જે અગાઉ જણાવ્યું હતું. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે મહાન સતાવણીથી ભાગી ગયો હતો અને ચાલ્યો ગયો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the word

આ ""સંદેશ"" માટેનું એક ઉપનામ છે. તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે સુવાર્તા ઈસુ વિષેની હતી. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિશેનો સંદેશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])