gu_tn_old/act/05/37.md

699 B

After this man

થિયુદાસ પછી

in the days of the census

વસ્તી ગણતરીના સમય દરમિયાન

drew away some people after him

આનો અર્થ એ થયો કે તેણે કેટલાક લોકોને તેની સાથે રોમન સરકાર સામે બળવો કરવા સમજાવ્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકોએ તેનું અનુસરણ કર્યું” અથવા ""ઘણાં લોકો તેમની સાથે બળવામાં જોડાયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)