gu_tn_old/act/05/36.md

1.4 KiB

Theudas rose up

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “થિયુદાસે બળવો કર્યો” અથવા 2) “થિયુદાસે હાજરી આપી.”

claiming to be somebody

તે એક મહત્વપૂર્ણ વ્યક્તિ સમાન હોવાનું માન્યું

He was killed

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “લોકોએ તેમને મારી નાખ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all who had been obeying him were scattered

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમની સાથે હતા તેઓ સર્વ વિખેરાઈ ગયા"" અથવા ""જે લોકો તેમનું પાલન કરતા હતા તે સર્વ વિખેરાઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

came to nothing

આનો અર્થ એ કે તેઓએ જે કરવાની યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યા નહિ.