gu_tn_old/act/05/24.md

751 B

General Information:

અહીંયા ""તમે"" શબ્દ બહુવચન છે અને તે ભક્તિસ્થાનના ચોકીદાર અને મુખ્ય યાજકોને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

they were much perplexed

તેઓ ખૂબ જ આશ્ચર્યમાં મુકાયા અથવા “તેઓ ખૂબ જ ગુંચવણમાં પડ્યા”

concerning them

તેઓએ જે શબ્દો સાંભળ્યા હતા તે વિષે અથવા “આ બાબતો વિશે”

what would come of it

અને આ બાબતનું પરિણામ શું આવશે