gu_tn_old/act/05/17.md

1.5 KiB

Connecting Statement:

ધાર્મિક આગેવાનોએ વિશ્વાસીઓની સતાવણી કરવાની શરૂઆત કરી.

But

આ વિરોધાભાસની વાત શરૂ કરે છે. તમારી ભાષા વિરોધાભાસની વાત રજૂ કરી શકાય તે રીતે તમે અનુવાદ કરી શકો છો.

the high priest rose up

અહીંયા ""ઊભા થવું"" આ વાક્યનો અર્થ એ છે કે પ્રમુખ યાજકોએ તેમના વિરુધ્ધ નિર્ણય કર્યો એટલે કે તેઓ બેઠા હતા અને ઊભા થયા એવું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""પ્રમુખ યાજકે તેમની વિરુદ્ધ નિર્ણય લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

they were filled with jealousy

અમૂર્ત નામ ""અદેખાઈ"" ક્રિયા વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને અદેખાઈ આવી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])