gu_tn_old/act/05/05.md

767 B

fell down and breathed his last

અહીંયા ""છેલ્લો શ્વાસ લીધો"" એટલે કે ""તેણે પોતાનો અંતિમ શ્વાસ લીધો"" એટલે કે તે મૃત્યુ પામ્યો એમ કહેવાની એક વિનમ્ર રીત છે. અનાન્યા નીચે પડી ગયો કારણ કે તે મૃત્યુ પામ્યો; તે નીચે પડ્યો એટલે મૃત્યુ પામ્યો એમ નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તે મૃત્યુ પામ્યો અને જમીન પર પડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)