gu_tn_old/act/04/34.md

977 B

all who owned title to lands or houses

અહીં ""સર્વ"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં લોકો જેમની પાસે જમીન અથવા મકાનો હતા"" અથવા ""લોકો કે જેઓના નામે જમીનો અથવા મકાનો હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

owned title to lands or houses

જમીન અને મકાનો ધરાવતા હતા

the money of the things that were sold

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓની જે વસ્તુઓનું વેચાણ કરવાથી તેમને જે નાણાં પ્રાપ્ત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)