gu_tn_old/act/04/30.md

1.3 KiB

Stretch out your hand to heal

અહીંયા ""હાથ"" શબ્દ ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર કેટલા સામર્થ્યવાન છે તે બતાવવા માટે ઈશ્વરને આ એક વિનંતી છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે લોકોને સાજાપણું આપીને તમારું સામર્થ્ય બતાવતા હોવ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

through the name of your holy servant Jesus

અહીંયા ""નામ"" શબ્દ સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પવિત્ર સેવક ઈસુના સામર્થ્ય દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your holy servant Jesus

ઈસુ જે તમને વિશ્વાસુ છે. તમે પ્રેરિતોનાં કૃત્યો 4:27 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.