gu_tn_old/act/04/23.md

784 B

General Information:

એક સાથે બોલતા, લોકો જૂના કરારમાંથી દાઉદના ગીતશાસ્ત્રમાંથી કલમ ટાંકે છે. અહીં ""તેઓ"" શબ્દ બાકીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ પિતર અને યોહાનનો નહિ.

came to their own people

તેમના પોતાના લોકો"" શબ્દસમૂહ બાકીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય વિશ્વાસીઓની પાસે ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)