gu_tn_old/act/04/19.md

718 B

General Information:

અહીં ""અમે"" શબ્દ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે પરંતુ જેઓને સંબોધન કરી રહ્યા છે તેઓને નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Whether it is right in the sight of God

અહીં ""ઈશ્વરની નજરમાં"" શબ્દસમૂહ ઈશ્વરના અભિપ્રાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને યોગ્ય માને છે કે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)