gu_tn_old/act/04/17.md

1.0 KiB

in order that it spreads no further

અહીં ""તે"" શબ્દ કોઈ ચમત્કારનો અથવા પિતર અને યોહાને શિક્ષણ આપવાનું ચાલુ રાખી શકે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ચમત્કારના સમાચાર આગળ ફેલાય નહીં તે રીતે"" અથવા ""કોઈ વધુ લોકો આ ચમત્કાર વિષે સાંભળે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

not to speak anymore to anyone in this name

અહીં ""નામ"" શબ્દ ઈસુના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ વ્યક્તિ, ઈસુ વિશે હવે કોઈને પણ કંઈ બોલવું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)