gu_tn_old/act/04/16.md

1.6 KiB

What shall we do to these men?

યહૂદી આગેવાનો આ પ્રશ્ન હતાશાથી પૂછે છે કારણ કે તેઓ પિતર અને યોહાન સાથે શું કરવું તે વિચારી શકતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસોને આપણે કંઇ કરી શકીએ એવું કંઈ નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

For the fact that a remarkable miracle has been done through them is known to everyone who lives in Jerusalem

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમમાં રહેનાર સર્વ જાણે છે કે તેમણે એક પ્રસિદ્ધ ચમત્કાર કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone who lives in Jerusalem

આ એક સામાન્યીકરણ છે. તે બતાવવા પરંતુ અતિશયોક્તિ હોઈ શકે છે કે આગેવાનો વિચારે છે કે આ ખૂબ મોટી સમસ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમમાં રહેતા ઘણાં લોકો"" અથવા ""લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)