gu_tn_old/act/04/14.md

720 B

the man who was healed

આ વાક્ય સક્રિય રૂપમાં વર્ણવી શકાય. વૈકલ્પિક અનુવાદ: “જે માણસને પિતર અને યોહાને સાજો કર્યો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

nothing to say against this

તે વ્યક્તિને સાજો કર્યો તે માટે પિતર અને યોહાન વિરુદ્ધ કંઈ બોલી શકાયું નહિ. અહિ “આ” શબ્દ એ પિતર અને યોહાને જે કર્યું તેનો ઉલ્લેખ કરે છે.