gu_tn_old/act/04/13.md

2.0 KiB

General Information:

અહીંયા ""તેઓ"" બીજો દાખલો એ પિતર અને યોહાનનો ઉલ્લેખ કરે છે. આ વિભાગમાં ""તેઓ"" શબ્દની અન્ય તમામ ઘટનાઓ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે.

the boldness of Peter and John

અહીં અમૂર્ત નામ ""નીડરતા"" એ જે રીતે યહૂદી આગેવાનોને પિતર અને યોહાને પ્રત્યુત્તર આપ્યો હતો તેનો ઉલ્લેખ કરે છે, અને તેનું અનુવાદ ક્રિયા વિશેષણ અથવા વિશેષણ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતર અને યોહાન કેટલી હિંમતથી બોલ્યા"" અથવા ""પિતર અને યોહાન કેટલા નીડર હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

boldness

કોઈ ભય નથી

realized that they were ordinary, uneducated men

યહૂદી આગેવાનોને જે રીતે પિતર અને યોહાન બોલ્યા તેના કારણે આ “ભાન થયું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

and realized

અને સમજ્યા

ordinary, uneducated men

સામાન્ય"" અને ""અભણ"" શબ્દો સમાન અર્થ રજૂ કરે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે પિતર અને યોહાનને યહૂદી નિયમશાસ્ત્રની કોઈપણ તાલીમ પ્રાપ્ત થઈ ન હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)