gu_tn_old/act/04/12.md

1.9 KiB

There is no salvation in any other person

તારણ"" નામનું ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. આ સકારાત્મક રીતે કહી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તે એકમાત્ર વ્યક્તિ છે જે બચાવી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

no other name under heaven given among men

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “આકાશ નીચે બીજું કોઈ નામ ઈશ્વરે માણસોને આપેલું નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

no other name ... given among men

માણસોને આપવામાં આવેલું ... નામ"" શબ્દસમૂહ ઈસુના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશ નીચે બીજો કોઈ વ્યક્તિ નથી, જેને માણસોને આપવામાં આવ્યો હોય, જેના દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

under heaven

સમગ્ર જગતમાં એ ઉલ્લેખ કરવાની એક રીત છે. વૈકલ્પિક અનુવાદ: “જગતમાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

by which we must be saved

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “જે આપણને તારણ આપી શકે છે” અથવા “જેઓ આપણને તારણ આપી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)