gu_tn_old/act/04/11.md

1.7 KiB

General Information:

અહીં શબ્દ “અમે” એ પિતર અને જેની સાથે તે વાત કરી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

પિતરે પ્રેરિતોનાં કૃત્યો 4:8 માં યહૂદી ધાર્મિક આગેવાનોની સાથે જે ઉપદેશ શરૂ કર્યો તે પૂર્ણ કરે છે.

Jesus Christ is the stone ... which has been made the head cornerstone

પિતર ગીતશાસ્ત્રમાંથી ટાંકે છે. આ એક રૂપક છે કે જેનો અર્થ એ છે કે બંધાનારાઓની જેમ, ધાર્મિક આગેવાનો, ઈસુનો નકાર કર્યો, પરંતુ ઈશ્વરે તેમને તેમના રાજ્યમાં સર્વોત્તમ સ્થાન આપ્યું, એટલે કે જેમ ખૂણાનો મુખ્ય પથ્થર મહત્વપૂર્ણ છે તેમ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

head

અહીં “માથું” શબ્દ એટલે કે “અતિ મહત્વનું” અથવા “અત્યાવશ્યક.”

you as builders despised

બંધાનારાઓની જેમ તમે નકાર કર્યો અથવા “તમે બાંધનારાઓએ નકાર કર્યો જેમ કે કોઈ મૂલ્ય ન હોય”