gu_tn_old/act/04/05.md

1.1 KiB

General Information:

અહીં “તેઓનું” શબ્દ સામાન્ય રીતે સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

અધિકારીઓ પિતર અને યોહાનને પ્રશ્ન કરતા હતા કે જેઓના તે નીડરતાથી જવાબ આપતા હતા.

It came about ... that

આ વાક્યનો ઉપયોગ અહીં ક્રિયા શરૂ થાય છે તે ચિહ્ન કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આ કરવાની કોઈ રીત છે, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો.

their rulers, elders and scribes

આ સભાનો સંદર્ભ લે છે, જ્યાં યહૂદી શાસન કરતાં અધિકારીઓ, કે જે ત્રણ લોકોનું જૂથ છે તેમનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)