gu_tn_old/act/04/02.md

1.5 KiB

They were deeply troubled

તેઓ ખૂબ ગુસ્સે થયા. સદૂકીઓ, ખાસ કરીને, પિતર અને યોહાન જે કહેતા હતા તેના પર ખૂબ ગુસ્સે થયા હતા, કારણ કે તેઓ પુનરુત્થાનમાં વિશ્વાસ કરતા નહોતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

proclaiming in Jesus the resurrection from the dead

પિતર અને યોહાન કહેતા હતા કે ઈસુને મૃત્યુમાંથી સજીવન કર્યા તે જ રીતે ઈશ્વર લોકોને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. એ રીતે અનુવાદ કરો કે જે ""પુનરુત્થાન"" ને અનુમતિ આપે કે તે ઈસુના પુનરુત્થાન અને અન્ય લોકોના સામાન્ય પુનરુત્થાન એમ બંનેનો ઉલ્લેખ કરે.

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ ભાવના દર્શાવે છે કે આ જગતમાં સર્વ મૃત્યુ પામેલા લોકો. તેમની વચ્ચેથી પાછા આવવું અને ફરીથી સજીવન થવાની વાત કરે છે.