gu_tn_old/act/02/37.md

1.3 KiB

General Information:

અહીં શબ્દ “તેઓ” એ લોકોના ટોળાનો ઉલ્લેખ કરે છે જેની સાથે પિતર વાત કરી રહ્યો છે.

Connecting Statement:

યહૂદીઓએ પિતરના ઉપદેશનો પ્રત્યુત્તર આપ્યો અને પિતરે તેમને જવાબ આપ્યો.

when they heard this

જ્યારે લોકોએ સાંભળ્યું કે પિતર શું કહે છે

they were pierced in their hearts

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરના શબ્દોથી તેમના હૃદય વીંધાઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

pierced in their hearts

આનો અર્થ એ થયો કે લોકો અપરાધ ભાવ અનુભવ્યો અને ખૂબ દુખી થઈ ગયા. વૈકલ્પિક અનુવાદ: ""ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જવું""(જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)