gu_tn_old/act/02/32.md

868 B

General Information:

અહીં, બીજો શબ્દ ""આ"" જ્યારે શિષ્યો પવિત્ર આત્મા પામ્યા ત્યારે તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા તેનો ઉલ્લેખ કરે છે. ""અમે"" શબ્દ શિષ્યો અને તેમના પુનરુત્થાન પછી જે લોકો ઈસુની સાક્ષી આપનારા છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

God raised him up

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)