gu_tn_old/act/02/23.md

2.3 KiB

by God's predetermined plan and foreknowledge

“યોજના” અને પૂર્વજ્ઞાન” નામોને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. આનો અર્થ એ છે કે ઈશ્વરની યોજના હતી અને તે જાણતા હતા કે ઈસુ સાથે શું થવાનું છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે સર્વ યોજના ઘડી હતી અને જે બનવાનું હતું તે પહેલેથી જ જાણતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

This man was handed over

શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""તમે ઈસુને તેમના વૈરીના હાથમાં સમર્પિત કર્યા."" અથવા 2) ""યહૂદાએ ઈસુને પરસ્વાધીન કરીને તેમને આપ્યા.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you, by the hand of lawless men, put him to death by nailing him to a cross

જોકે ""અધર્મી માણસો"" એ ખરેખર ઈસુને વધસ્તંભે જડ્યા હતા, પિતરે ટોળા પર આરોપ મૂક્યો કે તેઓએ તેમના મૃત્યુની માંગણી કરી હતી.

by the hand of lawless men

અહીં ""હાથ"" એ અધર્મી માણસોની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્યાયી માણસોની કૃત્યો મારફતે"" અથવા ""અધર્મી માણસોના કામોને લીધે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

lawless men

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અવિશ્વાસુ યહૂદીઓ કે જેમણે ઈસુ પર અપરાધોનો આરોપ લગાવ્યો હતો અથવા 2) રોમન સૈનિકો કે જેમણે ઈસુને ફાંસી આપી હતી.