gu_tn_old/act/02/13.md

520 B

They are full of new wine

કેટલાક લોકો વિશ્વાસીઓ પર આરોપ લગાવવા લાગ્યા કે તેઓએ ખૂબ મદ્યપાન કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પીધેલા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

new wine

દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે આથવાની પ્રક્રિયામાં છે.