gu_tn_old/act/02/07.md

926 B

They were amazed and marveled

આ બે શબ્દોનો અર્થ એક સમાન છે. સાથે તેઓ આશ્ચર્ય પર વધારે ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ખૂબ જ દંગ થઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

Really, are not all these who are speaking Galileans?

લોકો આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નને ઉદ્ગાગાર વાક્યમાં બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ ગાલીલના લોકો આપણી ભાષા કેવી રીતે બોલી શકે છે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-exclamations]])