gu_tn_old/act/01/24.md

987 B

They prayed and said

અહીં શબ્દ ""તેઓ"" સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે કરે છે, પરંતુ શક્ય છે કે પ્રેરિતોમાંના એક પ્રેરિત આ શબ્દો બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓએ એકસાથે પ્રાર્થના કરી અને પ્રેરિતોમાંના એકે કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

You, Lord, know the hearts of all people

અહીં ""હૃદયો"" શબ્દ એ વિચારો અને હેતુઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે, પ્રભુ, સર્વના વિચારો અને હેતુઓ જાણો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)