gu_tn_old/act/01/23.md

924 B

They put forward two men

અહીં ""તેઓ"" શબ્દ એ હાજર રહેલા સર્વ વિશ્વાસીઓને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ બે માણસોના નામ રજૂ કર્યા જે વિશે પિતરે આવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Joseph called Barsabbas, who was also named Justus

આ વાક્યને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યૂસફ, જેને લોકો બર્સબા અને યુસ્તસ કહેતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/translate-names]])