gu_tn_old/act/01/22.md

2.2 KiB

beginning from the baptism of John ... become a witness with us of his resurrection

નવા પ્રેરિત માટેની લાયકાત કે જેની શરૂઆત કલમ 21 માં ""તે જરૂરી છે ... જે વ્યક્તિ આપણી સાથે આવ્યો હતો"" તે અહીં સમાપ્ત થાય છે. ક્રિયાપદનો વિષય ""હોવો જ જોઈએ"" એ ""તેઓમથી એક"" એમ થાય છે. અહીં વાક્યનું એક ઓછું સ્વરૂપ છે: ""તે જરૂરી છે ... કે જે માણસ અમારી સાથે આવ્યો હતો ... જે યોહાન બાપ્તિસ્માથી શરૂ થયુ ... તે અમારી સાથે સાક્ષીરૂપ થવો જોઈએ.

beginning from the baptism of John

બાપ્તિસ્મા"" નું નામ ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) ""યોહાને જ્યારે ઈસુનુ બાપ્તિસ્મા કર્યું તે શરૂઆતથી"" અથવા 2) ""યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું તે શરૂઆતથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

to the day that he was taken up from us

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અમને મુકીને આકાશમાં ચઢી ગયા ત્યારથી તે દિવસ સુધી"" અથવા ""જે દિવસથી ઈશ્વરે તેમને અમારી પાસેથી લઈ લીધા ત્યારથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

become a witness with us of his resurrection

તેમના પુનરુત્થાન વિષે અમારી સાથે સાક્ષી થાઓ