gu_tn_old/act/01/18.md

1.3 KiB

Now this man

“આ માણસ” શબ્દો એ યહૂદા ઇશ્કરિયોતનો ઉલ્લેખ કરે છે.

the earnings he received for his wickedness

જે પૈસા તેણે દુષ્ટ કાર્યથી મેળવ્યા હતા. ""તેની દુષ્ટતા"" શબ્દોમાં યહૂદા ઇશ્કારીયોતે ઈસુને મારવાને માટે તેને દગો કર્યો હતો તે લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

there he fell headfirst, and his body burst open, and all his intestines poured out

આ સૂચવે છે કે યહૂદા ફક્ત નીચે પડવાને બદલે, ઊંચી જગ્યાએથી નીચે પડ્યો. તેનું પડવું એટલુ ગંભીર હતું કે તેનું શરીર પણ ફાટી ગયું. શાસ્ત્રમાં અન્ય જગ્યાએ ઉલ્લેખ કરે છે કે તેણે પોતાને ફાંસીએ લટકાવી દીધો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)