gu_tn_old/act/01/15.md

1.2 KiB

Connecting Statement:

આ ઘટના તે સમય દરમિયાન થઈ જ્યારે પિતર અને અન્ય વિશ્વાસીઓ એકસાથે ઉપલી મેડી પર રહેતા હતા.

In those days

આ શબ્દો વાર્તાના નવા ભાગની શરૂઆતને રજૂ કરે છે. આ એ સમય છે જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થયું અને ત્યાર બાદ શિષ્યો ઉપલી મેડી પર નિયમિત રીતે મળતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તે સમય દરમિયાન"" (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

120 people

એકસો વીસ લોકો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

in the midst of the brothers

અહીં ""ભાઈઓ"" શબ્દ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.