gu_tn_old/act/01/12.md

534 B

Then they returned

પ્રેરિતો પરત ફર્યા

a Sabbath day's journey

આ અંતરનો ઉલ્લેખ કરે છે જે રાબ્બોની પરંપરા મુજબ, વ્યક્તિને સબ્બાથના દિવસે ચાલવાની મંજૂરી આપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આશરે એક કિલોમીટર દૂર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)