gu_tn_old/act/01/09.md

1017 B

as they were looking up

જેમ તેઓએ જોયુ હતું. પ્રેરિતોએ ઈસુ તરફ ""નજર કરી"" હતી કારણ કે ઈસુ આકાશમાં ચડી ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ આકાશ તરફ જોઈ રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he was raised up

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે આકાશમાં ચઢી ગયા"" અથવા ""ઈશ્વરે તેમને આકાશમાં લઈ લીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a cloud hid him from their eyes

વાદળોએ તેમના દ્રશ્યને અવરોધિત કર્યું જેથી તેઓ તેમને જોઈ શક્યા નહિ